Primary Teeth Chart (Milk Teeth) પ્રાથમિક દાંત ચાર્ટ
- દુધિયા દાંત બહાર આવવાનો સમય (Milk Teeth Eruption Time)
- દુધિયા દાંત પડવાનો સમય (Milk Teeth Shedding Time)
- નાના બાળકોના મોઢામાં ૨૦ દાંત હોય છે. Children's have 20 teeth in their mouth.
- ઉપર અને નીચે બંને જડબા પર 10 દાંત હોય છે. There are 10 teeth on both the top and bottom jaw.
- દરેક જડબામાં વિશિષ્ટ દાંત હોય છે, જે દાંતને ઇન્સાઇઝર (દાંત કાપવા), કેનાઈન્સ (દાંત ફાડવું) અને મોલર દાઢ (ચાવવાના દાંત) હોય છે. Each jaw consist of specific teeth, which are incisors (cutting teeth), canines (tearing teeth) and molars (grinding teeth).
- દરેક જડબાના એક બાજુના મધ્યરેખામાંથી, 2 ઇન્સાઇઝર, 1 કેનાઇન અને 2 દાઢનો સમાવેશ થાય છે. From the midline of one side of each jaw consist of 2 incisors, 1 canine and 2 molars.
- વધારે માહિતી માટે પ્રાથમિક દાંત (Primary Teeth) બહાર આવવાનો સમય (Eruption time) અને પડવાનો સમય (Shedding time) જોવું. (Primary Teeth Erupt and Shed Sequence - In Picture👇)
Primary Teeth Eruption Sequence :- પ્રાથમિક દાંત આવવાનો ક્રમ :-
Begins around 10 months and ends around 29 months.
Specific eruption times are:
Incisors = 10 months (8 -13 months)
Canines = 19 months (16 - 22 months)
1st molars = 16 months (13 - 19 months)
2nd molars = 29 months (25 - 33 months)
Incisors = 10 months (8 -13 months)
Canines = 19 months (16 - 22 months)
1st molars = 16 months (13 - 19 months)
2nd molars = 29 months (25 - 33 months)
For detail information about this please follow the link 1 and 2 :-
1. What is the importance of milk Teeth (Baby Teeth)?
2. બાળકો માં દાંત નો સડો : શા માટે ચિંતાજનક? Tooth decay in children: Why alarming?
2. બાળકો માં દાંત નો સડો : શા માટે ચિંતાજનક? Tooth decay in children: Why alarming?
Permanent Teeth Chart - કાયમી દાંતનો ચાર્ટ
- પાકા દાંતનો બહાર આવવાનો સમય (Permanent Teeth Eruption Time)
- કાયમી/પાકા દાંત. પુખ્ત વયના મોઢામાં 32 કાયમી દાંત હોય છે, જેમાં નીચેના દાંતના પ્રકારો શામેલ હોય છે: છેલ્લા ૪ અને ત્રીજા નંબરની દાઢ (જેને ડહાપણ ની દાઢ કહેવામાં આવે છે) Permanent Teeth. The adult mouth contains 32 permanent teeth, consisting of the following teeth types: 4 third molars (also called wisdom teeth).
- પુખ્ત વયના માણસોમાં કાયમી 32 દાંત હોય છે, તેમાં ૪ પ્રીમોલર અને ૬ દાઢ મોલર દરેક ભાગમાં (ઉપર અને નીચે ના જડબામાં) આવે છે. જે બાળકોના મોઢામાં હોતા નથી. There are 32 permanent teeth, in that 4 premolars and 6 molars in each arch (Maxilla and Mandible). Which are not present in the mouths of children.
- કેટલાક લોકોમાં દાંતના વિકાસના અભાવને કારણે ઉત્ક્રાન્તિ તરફ દોરી જતા ફેરફારને કારણે તો તેમનામાં ડહાપણ ની દાઢ હોઈ શકતી નથી. Some people may not have their 3rd molars due to evolutionary changes leading to the lack of development of these teeth.
- ક્યારેક જડિત થવાને કારણે ડહાપણ ની દાઢ ઉપરની તરફ આવી શકતી નથી. 3rd molars may not erupt due to becoming embedded in jaw.
- પુખ્ત વયના માણસોમાં કાયમી 32 દાંત હોય છે. Adults have 32 Teeth in their mouth.
- ઉપર અને નીચે બંને જડબા પર 16 દાંત હોય છે. There are 16 teeth on both the top and bottom jaw.
- દરેક જડબામાં વિશિષ્ટ દાંત હોય છે, જે દાંતને ઇન્સાઇઝર (દાંત કાપવા), કેનાઈન્સ (દાંત ફાડવું) અને મોલર દાઢ (ચાવવાના દાંત) હોય છે. Each jaw consist of specific teeth, which are incisors (cutting teeth), canines (tearing teeth) and molars (grinding teeth).
- દરેક જડબાના એક બાજુના મધ્યરેખામાંથી, 2 ઇન્સાઇઝર, 1 કેનાઇન, 2 પ્રિમોલર અને 3 દાઢનો સમાવેશ થાય છે. From the midline of one side of each jaw consist of 2 incisors, 1 canine, 2 premolars and 3 molars.
Permanent Teeth Eruption Sequence :- કાયમી દાંત આવવાનો ક્રમ :-
permanent teeth usually start coming in at about 6 years.
- 4 central incisors (7 -8 years)
- 4 lateral incisors (8-9 years)
- 4 Canines (11 -12 years)
- 4 first bicuspids (also called first premolars) (10 -11 years)
- 4 second bicuspids (also called second premolars) (10 -12 years)
- 4 first molars (also called 6-year molars) (6 -7 years)
- 4 second molars (also called 12-year molars) (12 -13 years)
- 4 third molars (also called wisdom teeth) (17 -21 years)
For more information visit the dentist for a checkup.
સરનામું : -
શુભલક્ષમી શોપિંગ સેન્ટર, તિરૂપતિ કુરિયરની ઉપર, અજય કોઠિયાલા હોસ્પિટલની પાસે, સ્ટેશન રોડ, આણંદ, ગુજરાત (388001)
સંપર્ક ️ : - 02692 - 266498, +91 70965 32278
શુભલક્ષમી શોપિંગ સેન્ટર, તિરૂપતિ કુરિયરની ઉપર, અજય કોઠિયાલા હોસ્પિટલની પાસે, સ્ટેશન રોડ, આણંદ, ગુજરાત (388001)
Visit Us