એક કહેવત છે, રોગ અને દુશ્મનને ઉગતો ડામવો.
સારવાર કરતા સંભાળ ભલી – Prevention is Better than Cure.
દાંતના રોગોને અટકાવવા માટે દાંતની નિયમિત તપાસ ખુબ જ મહત્વની છે. કેટલાક દાંતના રોગોની શરુઆત નાની તકલીફોથી શરુ થાય છે, સમય જતા, રોગ ગંભીર સ્વરૂપ લે છે, અને તેની સારવાર વધુ ખર્ચાળ બનાવે છે.
એક કહેવત છે, રોગ અને દુશ્મનને ઉગતો ડામવો.
- દર છ મહીને દાંતની નિયમિત તપાસ કરાવવી સલાહભર્યુ છે.
- દર છ મહીને દાંતની તપાસ કરાવવાથી દાંતના કેટલાક રોગોને અટકાવી શકાય છે, અને જો રોગ હોય તો તેને શરુઆતના સ્ટેજમા જ તેનુ નિદાન કરી સારવાર કરવાથી તેને વધુ ગંભીર અને ખર્ચાળ બનતો અટકાવી શકાય છે.
નિયમિત દાંતની તપાસથી નીચેના રોગો અટકાવી શકાય અથવા નિદાન કરી શકાય છે.
- કેવીટી
- નિષ્ફળ ફિલીંગ
- ઓરલ કેન્સર
🏥સરનામું : -
શુભલક્ષમી શોપિંગ સેન્ટર, તિરૂપતિ કુરિયરની ઉપર, ડૉ. અજય કોઠિયાલા હોસ્પિટલની પાસે, સ્ટેશન રોડ, આણંદ, ગુજરાત (388001)
સંપર્ક ☎️ : - +91 70965 32278
Visit Us